Gujarati shayari-. લડી લેવું એવી ટેક છે. Posted By: Poetry by Krunal June 13, 2021 Leave a Reply Gujarati shayari-. લડી લેવું એવી ટેક છે.નવી મંજીલ ને ઉમ્મીદો અનેક છે,રસ્તા નવા ને ઈરદાઓ નેક છે.આભ ફાટે કે ધરતી ચિરાયછેલ્લી શ્વાસ લગી લડી લેવું એવી ટેક છે. આ જિંદગી છે સાહેબ કેટલાક દાવપેચ એ લડે તો સામે આપડે બાથ ભીડવી પડે બાકી હીંમત હરે તો સદા નિરાશા ને અંધકારમાં જ ગરકાવ થઈ જવાય. Categories: Gujarati Shayari Continue reading
HINDI SUVICHAR Posted By: Poetry by Krunal June 06, 2021 Leave a Reply (1)अगर आपमे बुराईया ज्यादा हैतो आपकी गिनीचुनी अच्छाइयो का भी कोई मोल नही रहता।(2)अगर कोई मुश्केलिओ में आपका साथ दे शकता है,तो वो आपके लिए मुश्केलिया पैदा भी कर शकता है।अगर हलकिसी हवा दीपक जला शकती है,तो वही हवा की आंधी,दीपक बुजा भी शकती है।अगर पराये,अपने बन शकते है,तो अपने,पराये भी बन शकते है।अगर कोई हमारे राज़ की बाते जान शकता है,तो वही इन्सान हमारा राज़ बन भी शकता है।अगर कोई हमारा सहारा बन शकता है,तो वही सहारा,कभी हमे गिरा भी शकता है।इसलिए जिंदगीमें एक बात याद रखो दोस्त,यहां हमसे बढ़कर कोई नही। Categories: Hindi Suvichar Continue reading
HINDI SHER Posted By: Poetry by Krunal June 06, 2021 Leave a Reply 1)आज बात कुछ ऐसी करनी है कि मौसम-ए-महेफिल बदलजाये,जरा बैठो हमारे पास तो हाल-ए-दिल बदलजाये।(2)आग बुझी है,धुंआ अभी थमा नही है,दूध में छाछ गिरी है,मगर दही अभी जमा नही है। Categories: HINDI SHAYARI Continue reading
hindi sher- क्या पता कल मिट्टी में ही मिलजाउ? Posted By: Poetry by Krunal June 06, 2021 Leave a Reply hindi sher- क्या पता कल मिट्टी में ही मिलजाउ?लुंटले आज निःस्वार्थ प्रेम की नदियां बहा रहा हु,क्या पता कल सूखा रेगिस्तान ही बनजाउ?जरा सोचले,आज तेरे सामने खड़ा हूँ,क्या पता कल मिट्टी में ही मिलजाउ? Categories: HINDI SHAYARI Continue reading
MOTIVATIONAL GUJARATI GAZAL- મંજુર છે Posted By: Poetry by Krunal June 05, 2021 Leave a Reply MOTIVATIONAL GUJARATI GAZAL: મંજુર છેસુખ હોય કે દુઃખ મંજુર છેમન ની હતાશા હંમેશા દૂર છે.આશાઓ તો રોજ આસમાને પહોંચે,એમાં પણ ધુમ્મસની દેવાતી દસ્તુર છે.પરિસ્થિતિ વિકટ આવતી રહે,પણ એમાં કિસ્મત નો શુ કસૂર છે?જીવન ભલેને ઘોંઘાટ ભર્યું હોય,તો પણ અવાજ આપણો એક સુર છે.કબાટમાં પુસ્તકોની ભરમાર છે,માટે જ વિચારો આપણા કોહિનૂર છે. Categories: GUJARATI GAZAL Continue reading
HINDI KAVITA- निरंतर बना रहे Posted By: Poetry by Krunal June 05, 2021 Leave a Reply HINDI KAVITA- निरंतर बना रहेआशा निराशा क्षणभरके है,आपका आत्मविश्वास निरंतर रहे।सुख दुःख क्षणभरके है,आपके उत्तम विचार निरंतर बने रहे।मिलना बिछड़ना क्षणभरका है,आपके सम्बंध निरंतर बने रहे।गिरना उठना क्षणभरका है,आपका लक्ष्य निरंतर बना रहे। Categories: Hindi Poems Continue reading
HINDI MOTIVATIONAL KAVITA- तू शुरुआत तो कर Posted By: Poetry by Krunal June 05, 2021 Leave a Reply HINDI MOTIVATIONAL KAVITA जिंदगी के सफर में हम कई सारे छोटे बड़े सफर तय करते है,वो चाहे कुछ भी हो सकता है हमारा स्टडी कॅरिअर हो या फिर जॉब,हमारे नए रिश्ते,हमारे लक्ष्य..... कुछ लोग आसानीसे शरुआत कर शकते है तो कुछ लोग डरते है तो यह कविता इन्ही लोगो के लिए है जो शरुआत करनेसे डरते है। तू शुरुआत तो करपथ्थर मूर्ति बनने को आतुर हे...(2)तू बस शुरुआत तो कर।तेरी मंजिल तेरा इंतज़ार कर रही है...(2)तू बस शुरुआत तो कर।शब्द जुड़कर कविता बनने को बेताब है...(2)तू बस शुरुआत तो कर।रंग चित्र को निखार ने को तैयार है....(2)तू बस शुरुआत तो कर।रास्ते अपने आप बन जायेगे...(2)तू सफर की शरुआत तो कर।हर वक्त कुछना कुछ बदलने को तैयार है...(2)तू बस शरुआत तो कर। Categories: Hindi Poems Continue reading
GUJARATI SHER- કિસ્સો બની ગયો હતો, Posted By: Poetry by Krunal June 05, 2021 Leave a Reply GUJARATI SHER- કિસ્સો બની ગયો હતો,એક વણજીતી રમત નો કિસ્સો બની ગયો હતો,ખોટા ને ખોટો કહેવાની જીદનો હિસ્સો બની ગયો હતો. ખોટા વ્યક્તિને ખોટો સાબિત કરવાના વ્યર્થ પ્રયત્નો કરવા એના કરતાં પોતાને સાચા સાબિત કરવાના પ્રયત્નો કરવા વધુ સારા. કેમ કે, ખોટા વ્યક્તિઓ ક્યારે પણ એ વાત સ્વીકારી શકતા નથી કે તેઓ ખોટા છે. Categories: Gujarati Shayari Continue reading
GUJARATI GAZAL- બીજું શું? Posted By: Poetry by Krunal June 04, 2021 Leave a Reply GUJARATI GAZAL- બીજું શું?વેઠવાની ઘડીએ વેઠવાનું,બીજું શું?ફાટે જો કંઈ તો સાંધવાનું,બીજું શું?સમય જ છે ને,આપોઆપ વીતી જશે.હળવે હળવે આગળ વધવાનું,બીજું શું?એકબીજા વગર સૌ અહીં અધૂરા છે,કંઈ જરૂર પડે તો માંગવાનું,બીજું શું?જો કંઈ આવશે તો એ સમય સાથે જશે,પણ કંઈ નકામું હોય તો ધકેલવાનું, બીજું શું?રસ્તા તો કેટલાયે છે આગળ વધવાના પણ,જ્યાં મન પાછું પળે ત્યાં અટકવાનું,બીજું શું? Categories: GUJARATI GAZAL Continue reading
MOTIVATIONAL SHAYARI- હાર મળે કે જીત સ્વીકાર છે Posted By: Poetry by Krunal June 04, 2021 Leave a Reply MOTIVATIONAL SHAYARI- હાર મળે કે જીત સ્વીકાર છેજીવન માં હાર મળે કે જીત સ્વીકાર છે,પણ કંઈ ના કર્યા નો અફસોસ અસ્વીકાર છે.અણગમતા પરિણામો માટે જ મન મજબૂત બનાવ્યું છે.હવે નિષ્ફળતા આવે તોયે મનનો ભાવ હકાર છે. જેમને આજીવન સફળતા નો જ સ્વાદ ચાખ્યો હોય તેમના માટે મોટી મોટી નિષ્ફળતા ને પચાવી અઘરી બની જાય છે. પણ સફળતા અને નિષ્ફળતા એ બન્ને નો સામનો કરવો જ પડે એ સત્ય બને એટલી વહેલી તકે સ્વીકારી લેવું જોઈએ કેમ કે આજે નઈ તો કાલે મોટી નિષ્ફળતા અથવા મોટી સફળતા મળવાની જ છે.નિરાશાઓ માં ઘેરાઈ જવાને બદલે બને એટલું ઝડપી નિરાશા માંથી બહાર આવી ને ભવિષ્ય માટે કાર્ય શરૂ કરી દઈએ એ જ લાભદાયક છે. થવાનું હતું એતો થઈ ગયું પણ ભવિષ્ય તો આપણા હાથ માં છે ને તો શા માટે આપણે ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત ના કરીએ? તમને શુ લાગે છે? તમારા વિચારો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. Categories: Gujarati Shayari Continue reading