GUJARATI KAVITA- CHALNE AJE PREM KARTA SIKHI LAIE Posted By: Poetry by Krunal May 26, 2021 Leave a Reply "ચાલ ને આજે પ્રેમ કરતા શીખી લઈએ"વધી રહી છે ઉંમર,ઘટી રહી છે જિંદગી.વધી રહી છે જવાબદારી,ઘટી રહ્યો છે બધાનો વ્હાલ.વધી રહ્યો છે સ્વાર્થ,ઘટી રહ્યો છે લોકોનો વિશ્વાસ.વધી રહયા છે અંતર ,ઘટી રહ્યો છે લોકો નો સાથ.વધી રહી છે કડવાહસ,ઘટી રહ્યા છે સંબંધો.વધી રહી છે સ્પર્ધા ,ઘટી રહ્યો છે મિત્રો નો સાથ.વધી રહી છે ચિંતા,ઘટી રહી છે શાંતી.વધી રહી છે નફરત,ઘટી રહ્યો છે લોકો નો પ્રેમ. અને એટલે જ,વધુ ના વિચાર એ દોસ્ત,બહુ ટૂંકી છે આ જિંદગી ચાલ ને આજે પ્રેમ કરતા શીખી લઈએ. Categories: Gujarati Poems Continue reading
gujarati kavita --"jindgi" Posted By: Poetry by Krunal May 26, 2021 Leave a Reply "જિંદગી"જેમ કાદવ માં કમળ ખીલે તેમ,મુસીબતો માં હસતા શીખવું એ જીંદગી.જેમ પથ્થર ઘસાઈને હીરો બને તેમ,કઠિન સમય માં થી પસાર થઈ અનોખું વ્યક્તિત્વ બનાવું એ જિંદગી.જેમ કરોળિયો જાળ બનાવે તેમસફળતા માટે ઝઝૂમવું એ જિંદગી.જેમ પાનખર પછી વસંત ખીલે તેમ,ખરાબ સમય ભૂલી આગળ વધતા શીખવું એ જિંદગી.જેમ રંગો ચિત્ર ને નિખારે છે તેમ,બીજાનું જીવન માં ખુશીઓ લાવવી એ જિંદગી. Categories: Gujarati Poems Continue reading
GUJARATI KAVITA- EKALTA Posted By: Poetry by Krunal May 26, 2021 Leave a Reply એકલતાઆ એકલતા ઘોંઘાટ બની જીવે મહી,જે શાંત થાય તારી યાદો થકી.આ ઘોંઘાટ જ્વાળા બની જીવે મહી,જે બુઝાય તારા દરિયા જેવા દિલ થકી.કાશ આ જ્વાળા મહેસુસ થાય તારા થકી,જે ઓહ્લવાય મારા સ્નેહ થકી.આ આશા સ્વપ્ન બની જીવે મહી,જે ખતમ થાય તારા આગમન થકી. Categories: Gujarati Poems Continue reading
GUJARATI KAVITA- BADHA TAMARA JEVA AMULY NATHI HOTA Posted By: Poetry by Krunal May 26, 2021 Leave a Reply બધા તમારા જેવા અમૂલ્ય નથી હોતાબધા સુગંધિત ફુલ, ગુલાબ નથી હોતા.બધા ચમકતા તારા,ધ્રુવ નથી હોતા.બધી લીલીછમ વનસ્પતિ, આયુર્વેધિક નથી હોતી.બધી અંધારી રાત, અમાવસ્યા નથી હોતી.બધા હસતા ચહેરા ,ખુશ ખુશાલ નથી હોતા.બધા માસુમ ચહેરા ,સાફ દિલ નથી હોતા.બધા માર્ગદર્શક ,શિક્ષક નથી હોતા.બધા અંતરમાં વસનાર,આપણા નથી હોતા.આ તો અજાણ્યાં લોકો થી ભરપુર જીંદગી છે,અહીં બધા જાણીતા તમારા જેવા અમૂલ્ય નથી હોતા. #POETRY_BY_KRUNAL 07/૦5/2019 Categories: Gujarati Poems Continue reading
GUJARATI KAVITA- KAVI NI ODAKH Posted By: Poetry by Krunal May 24, 2021 Leave a Reply કવિ એટલે શુ? "કવિ ની ઓળખ" Categories: Gujarati Poems Continue reading